18/10/2026
💃🌙 ગુજરાતીઓ, ગરબા પછી રાત્રે શું ખાવું કે જેથી વજન ન વધે?
નવરાત્રીમાં ગરબા રમ્યા પછી ભૂખ લાગે તો ભૂખ્યા સૂવાની જરૂર નથી! 💚 બસ કરો Smart Food Choices. 👇
🥣 Plain Curd / Greek Yogurt
🌰 Roasted Makhana અથવા Chana
🥜 થોડા Nuts & Seeds
🧀 Paneer Cubes અથવા Boiled Eggs
🍎 Fruit સાથે Plain Yogurt
🥗 Sprouts Chaat
🥣 Vegetable Soup અથવા Buttermilk
💧 Hydration માટે:
🍋 Lemon Water with salt and 🌿 Jeera (without sugar)
⚡ ગરબા રમ્યા પછી એનર્જી ઓછી લાગે તો?
પહેલાં પાણી પીવો. ખૂબ પરસેવો થયો હોય તો જરૂરિયાત મુજબ Electrolyte Drink મદદરૂપ થઈ શકે છે.
🚫 ટાળો: Fried Fast Food, Sugary Drinks અને મોટા Portions.
✨ Remember: વજન મેનેજ કરવા માટે માત્ર રાત્રે શું ખાઓ છો એ જ નહીં, પરંતુ આખા દિવસનું Total Calorie Intake, Portion Control અને Physical Activity પણ મહત્ત્વનાં છે.
💬 તમારો Favourite Post-Garba Snack કયો છે? Comment કરો! 👇
📲 WhatsApp: 8734985085
Dt. Vikas Sheth
International Certified Nutritionist & Health Coach
Fat Loss & Inch Loss Expert | Diabetes Reversal Nutritionist
🌱 On a mission to build a fit & disease-free society.