Gokul GarbhSanskar Dham

Call Website Contact the business

Gokul GarbhSanskar Dham Garbh Sanskar, a concept rooted in Ayurveda and traditional Indian practices, refers to nurturing the foetus (garbh) during pregnancy (sanskar).

ભાઈ-બહેનના પ્રેમ, લાગણી અને અતૂટ વિશ્વાસના પવિત્ર બંધનને સમર્પિત આ પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ અને ખુશીઓ લઈને આવે.ભાઈ-બ...
11/11/2026

ભાઈ-બહેનના પ્રેમ, લાગણી અને અતૂટ વિશ્વાસના પવિત્ર બંધનને સમર્પિત આ પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ અને ખુશીઓ લઈને આવે.

ભાઈ-બહેનનો આ પ્રેમભર્યો સંબંધ હંમેશાં અતૂટ રહે અને દરેક પરિવાર સંસ્કાર, સ્નેહ તથા આનંદથી મહેકતો રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

આપ સૌને ભાઈબીજની હાર્દિક શુભકામનાઓ!

નવું વર્ષ આપના જીવનમાં નવી આશાઓ, નવી ખુશીઓ અને નવી સફળતાઓ લઈને આવે. આવનારું વર્ષ દરેક પરિવાર માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અન...
10/11/2026

નવું વર્ષ આપના જીવનમાં નવી આશાઓ, નવી ખુશીઓ અને નવી સફળતાઓ લઈને આવે. આવનારું વર્ષ દરેક પરિવાર માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યથી ભરપૂર રહે.

ઈશ્વરના આશીર્વાદથી દરેક ઘરમાં પ્રેમ, આનંદ અને સંસ્કારોની સુવાસ મહેકતી રહે તથા આવનારી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી હાર્દિક પ્રાર્થના.

નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ...

🪔 દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ! 🪔દીવડાઓના પવિત્ર પ્રકાશથી આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનો ઉજાસ પથરાય. મા...
08/11/2026

🪔 દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ! 🪔

દીવડાઓના પવિત્ર પ્રકાશથી આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનો ઉજાસ પથરાય. માતા લક્ષ્મીની કૃપાથી આપના પરિવારનું જીવન ખુશીઓ અને સફળતાથી ભરપૂર રહે.

આ દિવાળી સૌના જીવનમાં નવી આશા, નવી શરૂઆત અને સકારાત્મકતાનો સંદેશ લઈને આવે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

આપ સૌને શુભ અને મંગલમય દીપાવલી.....

ગોકુલ ગર્ભ સંસ્કાર ધામ તરફથી આપ સૌને ધનતેરસના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિના આશીર્વાદથી...
06/11/2026

ગોકુલ ગર્ભ સંસ્કાર ધામ તરફથી આપ સૌને ધનતેરસના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.

માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિના આશીર્વાદથી આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને ખુશીઓનો પ્રકાશ પથરાય.

✨ Celebrating Traditions, Embracing Prosperity! ✨May Vagh Baras bring happiness, abundance, and positivity into everyone...
05/11/2026

✨ Celebrating Traditions, Embracing Prosperity! ✨

May Vagh Baras bring happiness, abundance, and positivity into everyone's life.

શુભ વાઘ બારસ.

Celebrating the victory of truth, courage, and righteousness. Warm Dussehra wishes to everyone from Gokul Global Univers...
20/10/2026

Celebrating the victory of truth, courage, and righteousness. Warm Dussehra wishes to everyone from Gokul Global University.

મા અંબાની કૃપા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ ભરી દે. ભક્તિ અને શક્તિના આ પાવન પર્વ પર સૌના જીવનમાં ખુશીઓનો પ...
11/10/2026

મા અંબાની કૃપા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ ભરી દે. ભક્તિ અને શક્તિના આ પાવન પર્વ પર સૌના જીવનમાં ખુશીઓનો પ્રકાશ ફેલાય.નવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ!
#નવરાત્રી #જયમાતાજી

💖 Nurturing Motherhood, Inspiring Generations! 🤱✨Gokul GarbhSanskar Dham – A beautiful beginning for a beautiful life.Ev...
10/10/2026

💖 Nurturing Motherhood, Inspiring Generations! 🤱✨
Gokul GarbhSanskar Dham – A beautiful beginning for a beautiful life.

Every beautiful journey of motherhood deserves love, care, and guidance. Hear the heartfelt experience of Smt. Shikha Vaghela, who expresses her gratitude to Gokul GarbhSanskar Dham of Gokul Global University, for supporting her through pregnancy with positive thoughts, spiritual practices, daily chanting, bonding sessions, and prenatal yoga. Her inspiring journey reflects our commitment to nurturing happy, healthy, and peaceful motherhood.

🙏 Proud to offer this meaningful journey of care and compassion free of cost as a service to society (Seva).

📞 For Enquiries: +91 95124 00809

26/10/2025

લાભ પાંચમના પાવન અવસરે, ભગવાન ગણેશજી અને મા લક્ષ્મીજીની કૃપા સદા આપ પર વરસતી રહે — હેપ્પી લાભ પાંચમ! 🌟

23/10/2025

बहन की दुआ और भाई का स्नेह — यही है भाई दूज का सच्चा अर्थ! 🪔

Address

Gokul Global University, Sujanpur Patia, Opp-IOC Depot
Sidhpur
384151

Alerts

Be the first to know and let us send you an email when Gokul GarbhSanskar Dham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gokul GarbhSanskar Dham:

Shortcuts

Share