17/08/2026
🩺 ફિઝિયોથેરાપીના પરિણામો તરત કેમ નથી મળતા?
ઘણા દર્દીઓના મનમાં એક સામાન્ય પ્રશ્ન હોય છે — “Physiotherapy શરૂ કર્યા પછી કેટલા દિવસમાં પરિણામ મળશે?”
ફિઝિયોથેરાપી માત્ર દુખાવો ઓછો કરવાની સારવાર નથી. યોગ્ય પરિણામ માટે દર્દીની સમસ્યા, શરીરની સ્થિતિ, injury/condition, exercise consistency અને regular treatment ખૂબ મહત્વપૂર્ણ છે.
✅ યોગ્ય assessment
✅ Personalized treatment plan
✅ Regular physiotherapy sessions
✅ Prescribed exercises
✅ Home exercise program
✅ Posture & lifestyle correction
👉 ધીરજ + નિયમિત સારવાર + યોગ્ય exercise = વધુ સારા પરિણામો
જો તમને Back Pain, Neck Pain, Knee Pain, Shoulder Pain, Sciatica, Sports Injury અથવા અન્ય musculoskeletal સમસ્યા હોય, તો યોગ્ય physiotherapy assessment કરાવવું મહત્વપૂર્ણ છે.
📍 HI TECH PHYSIOTHERAPY CLINIC
404, Shlok Infinity, Opp. Vishwakarma Temple, Gota, Ahmedabad
👩⚕️ Dr. Anjana Patel (P.T., M.I.A.P.)
Consultant Physiotherapist
📞 96876 12708