28/10/2026
યોગને સમજવા માટે તેને કોઈ અંગ્રેજી નામ કે વિદેશી ઓળખની જરૂર નથી. 🧘♂️🌿
ડીડી ન્યૂઝ ગુજરાતી સાથેની મુલાકાતમાં વાસુ ધોળકિયા એક મહત્ત્વનો વિચાર રજૂ કરે છે કે જેને આપણે ઘણીવાર વિદેશી નામથી ઓળખીએ છીએ, તેની પાછળ આપણી પોતાની પરંપરાનું જ જ્ઞાન છુપાયેલું હોય છે.