DALK Ambulance

Call Directions Website Contact the business

DALK Ambulance We provide patient transport service all over India. We have provide ICU and BLS Ambulance service.

DALK Ground Ambulance Services in Ahmedabad standing for BLS and ALS facilities in Emergency Services.

10/11/2026
06/11/2026

🪔 દિવાળીના તહેવારની ખુશીઓ વચ્ચે પણ પરિવારે પોતાના દર્દીની ચિંતા સાથે અમારામાં વિશ્વાસ મૂક્યો… ❤️

અને એ વિશ્વાસને અમારી સેવાએ સાબિત કરી બતાવ્યો! 🚑

ડ્રાઈવર ભાવેશભાઈ અને નર્સિંગ સ્ટાફ મહેન્દ્રભાઈના કાર્યને મળેલો આ પ્રેમભર્યો Honest Review જ અમારી સાચી ઓળખ છે.

કાર્ય જ અમારી ઓળખ, વિશ્વાસ જ અમારી તાકાત! ❤️

🙏 પરિવારનો દિલથી ખૂબ ખૂબ આભાર!

DALK AMBULANCE SERVICE 🚑

24/10/2026

🚑❤️ અમદાવાદથી પાટણ સુધીની સફળ પેશન્ટ ટ્રાન્સફર સેવા!

દર્દીના પરિવારજનોનો સંતોષ અને તેમના તરફથી મળેલો પ્રેમભર્યો રિવ્યૂ જ અમારી સાચી કમાણી છે. 🙏❤️

દર્દીની સુરક્ષા, સતત કાળજી અને જવાબદારી સાથે DALK AMBULANCE SERVICE હંમેશાં તમારી સેવામાં તત્પર! 🏥🚑

આ સફળ સેવા માટે અમારી ટીમનો ખાસ આભાર ❤️

🚘 Driver: સબિરભાઈ
🩺 Paramedic: મહેંદ્રભાઈ
👨‍⚕️ Doctor: સારદુલભાઈ

DALK AMBULANCE SERVICE
વિશ્વાસ તમારી પસંદગીનો, સેવા અમારી જવાબદારીની! ❤️🚑

📞 MO: 9099004779

PatientCare ICUAmbulance BLSAmbulance ALS Ambulance દર્દીસેવા અમદાવાદ પાટણ ગુજરાત

08/10/2026

🚑✨ આજે DALK Ambulance Service પરિવાર માટે ખુશીની વાત છે!
આજે અમારી fleetમાં 2 નવી Eeco Ambulance નો ઉમેરો થયો છે. ❤️🚑

વધુ સારી સેવા, વધુ ઝડપી response અને દર્દીઓ માટે વધુ સારી care. 🏥🤝

New Ambulances • New Energy • Same Commitment ❤️

BLSAmbulance ALSambulance PatientTransfer AhmedabadAmbulance AllIndiaPatientTransfer EmergencyService AmbulanceLife ParamedicLife Healthcare MedicalTransport Gujarat

Address

Ahmedabad
380015

Telephone

9099004779

Website

Alerts

Be the first to know and let us send you an email when DALK Ambulance posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DALK Ambulance:

Shortcuts

Share

Nearby health & beauty businesses