02/11/2026
હજારો લોકોની વચ્ચે હોવા છતાં જો અંદરથી સાથ કે અપનાપનની ખાલીપો અનુભવાતો હોય, તો એ વાતને નજરઅંદાજ ન કરો. તમારી લાગણીઓ કિંમતી છે અને તેને સમજવી તથા વ્યક્ત કરવી એટલી જ જરૂરી છે. એકલા પડી ગયા હોવ એવું લાગે ત્યારે યોગ્ય માર્ગદર્શન અને હૂંફ મેળવવી એ નબળાઈ નથી, પણ સ્વાસ્થ્ય માટેનું સકારાત્મક પગલું છે.
Dr. Yagnik M. Pandya
MBBS, DPM, Gold Medalist | Reg. No. G-63739
Consultant Psychiatrist | De-addiction Specialist | Sexologist
📍 Bardoli: 108-110, Sundaram Square, Near Satya Sai Hospital, Shastri Road, Bardoli
📍 Kamrej: U 25-B, Kashi Plaza, Opp. Signet Mall, Kamrej
Contact us: +91 75758 25731
For appointments & professional psychiatric care, connect with Vasistha Psychiatry.