03/12/2025
🌸 ગજાનંદ ફાર્મસી – તમારી સેવા માટે હંમેશા તૈયાર 🌸
અમને તમને સારી અને ઝડપી સેવા આપવાનું હંમેશા આનંદ છે.
દુકાનમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને અને વધુ લોકોને સરળતાથી સેવા આપવા માટે, અમે લાવ્યા છીએ નવી સુવિધા:
💊 તમારી દવાઓ નું પેકેટ તૈયાર રાખવાની સેવા જે થી કરી ને આપનું વેઇટિંગ નહીંવત થાય 💊
📲 QR કોડ સ્કેન કરો
📄 તમારી પ્રિસ્ક્રિપ્શન અમને વોટ્સએપ પર મોકલો
🧾 બિલ માંગો અને ઑનલાઇન પેમેન્ટ કરો
📦 તમારી દવાઓ તૈયાર મળશે – ઓછું વેઈટિંગ, વધુ સુવિધા
⏳ સમય બચાવો • રૂપિયા બચાવો •
🌼 તમારી સુવિધા માટે ગજાનંદ ફાર્મસી હંમેશા પ્રતિબદ્ધ 🌼
અમારી બંને બ્રાન્ચ માં આ સુવિધા ઉપલબ્ધ કરી શકશો
1. જેલ રોડ,કાળાનાળા બ્રાન્ચ
2. ઘોઘા સર્કલ બ્રાન્ચ