Shree Shyam Aayurvedic And Naturopathy Center

Directions Website

Shree Shyam Aayurvedic And Naturopathy Center Dr.Yogesh Padhiyar (M.D Naturopath & Diet consultant)

30/07/2026

🌿 વેરિકોઝ વેન્સથી રાહત – એક સફળ સારવારની સફર 🌿

આ દર્દી લગભગ 3 મહિના પહેલા અમારી પાસે આવ્યા હતા. તેમને પગમાં વેરિકોઝ વેન્સની સમસ્યા સાથે સોજો, ભારેપણું અને દુખાવો પણ હતો.

નિયમિત 2 મહિનાની આયુર્વેદિક અને નેચરોપેથી સારવાર, યોગ્ય જીવનશૈલી અને માર્ગદર્શન બાદ આજે તેમની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હવે તેઓ આરામથી ચાલી-ફરી શકે છે અને પગનો સોજો પણ લગભગ સંપૂર્ણપણે ઉતરી ગયો છે.

✅ આ વિડિયો માત્ર એક વાસ્તવિક દર્દીના અનુભવને દર્શાવે છે. દરેક દર્દીમાં પરિણામ વ્યક્તિગત સ્થિતિ અનુસાર અલગ હોઈ શકે છે.

📍 Shri Shyam Ayurvedic & Naturopathy Center
📞 આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરો અને યોગ્ય માર્ગદર્શન મેળવો.
7817976766

🌿 સ્વસ્થ જીવન તરફ એક પગલું

19/05/2026

🌿 દુખાવાથી મુક્ત જીવન તરફ એક પગલું! 🌿

કમરનો દુખાવો, ગરદનનો દુખાવો કે ઘૂંટણની તકલીફ હવે સહન ન કરો.
શ્રી શ્યામ આયુર્વેદિક એન્ડ નેચરોપેથી સેન્ટર દ્વારા મેળવો કુદરતી સારવાર અને આરામદાયક જીવનનો અનુભવ. 💆‍♂️✨

✅ આયુર્વેદિક થેરાપી
✅ નેચરોપેથી સારવાર
✅ વ્યક્તિગત કાળજી
✅ દર શનિવારે ફ્રી ચેકઅપ

📍 ગણ હનુમાન મંદિર સામે, ડીસા
📞 Mo. 78179 76766 / 90169 85848

આજે જ તમારું સેશન બુક કરો!

NeckPain KneePain Ayurveda HealthyLife NaturalHealing Deesa Gujarat Wellness FreeCheckup HealthCare GujaratiPost

17/03/2026

“Clinical Efficacy of Agnikarma in the Management of Corn (Charmakila)”

02/03/2026

Constipation (कब्ज) तब होता है जब मल (stool) कठोर हो जाता है या कई दिनों तक आसानी से बाहर नहीं निकलता। इसके मुख्य कारण ये होते हैं:

कब्ज होने के सामान्य कारण
1. कम पानी पीना
2. फाइबर की कमी
3. कम शारीरिक गतिविधि
4. बार-बार मल रोकना
5. कुछ दवाइयाँ
6. तनाव और अनियमित दिनचर्या
7. हार्मोनल बदलाव

16/02/2026

વધુ ચાલવું અથવા ઊભા રહેવું
• મચકું (મૂચ) આવવું
• માસપેશીઓમાં ખેંચ (Muscle strain)
• હાડકાં અથવા સાંધાનો દુખાવો
• નસ પર દબાણ
• કૅલ્શિયમ અથવા વિટામિન D ની કમી

06/02/2026

🔹 चुभन या जलन होना
• 🔹 लगातार दर्द रहना
• 🔹 धड़कता हुआ दर्द
• 🔹 अकड़न या जकड़न
• 🔹 सूजन
• 🔹 छूने पर दर्द बढ़ना
• 🔹 चलने-फिरने में परेशानी
• 🔹 कमजोरी महसूस होना

કમર ના દુખાવા સાંધા ના દુખાવા ઘૂંટણ ના દુખાવા સાઇટીકા પેટ ને લગતી સમસ્યા ચામડી ને લગતી સમસ્યા વાળ ને લગતી સમસ્યા કે અન્ય...
30/01/2026

કમર ના દુખાવા
સાંધા ના દુખાવા
ઘૂંટણ ના દુખાવા
સાઇટીકા
પેટ ને લગતી સમસ્યા
ચામડી ને લગતી સમસ્યા
વાળ ને લગતી સમસ્યા
કે અન્ય જટિલ રોગ ને લગતી સમસ્યા માટે …

🏃🏻🏃🏻આજે જ તમારી અપોઇનમેન્ટ બૂક કરાવો

📲મો . ૭૮૧૭૯૭૬૭૬૬,૯૦૧૬૯૮૫૮૪૮

➕સરનામું ૩, હનુમાન મંદિર સામે ડીસા

29/01/2026
➕ શું તમને પણ આ તકલીફો છે?➕માથું દુ:ખવું.માસિકસ્ત્રાવ અનિયમિત થવો.ડિપ્રેશન જેવું ફિલ થવું.લાંબો સમય કબજિયાત રહેવો.પેડુમા...
09/01/2026

➕ શું તમને પણ આ તકલીફો છે?➕

માથું દુ:ખવું.

માસિકસ્ત્રાવ અનિયમિત થવો.

ડિપ્રેશન જેવું ફિલ થવું.

લાંબો સમય કબજિયાત રહેવો.

પેડુમાં દુઃખાવો થવો.

એકધારી ઊંઘના આવવી.

પેટ ભારી ભારી લાગવું.

સ્વભાવ ચીડિયો રહેવો.

કમર તથા પગની પિંડીમાં દુઃખાવો.

વારંવાર ગેસની સમસ્યા થવી.

પાચનશક્તિ નબળી પડી જવી.

હાડકા અને સ્નાયુઓમાં ઢીલાસ લાગવી.

ગેસના કારણે ઊંઘ બરાબર ન આવવી

દર્દમુક્ત જીવન

સક્રિય જીવનશૈલી

વ્યક્તિગત ઉપચાર

➕ ત્રણ હનુમાન મંદિર ની સામે

📞📞 +917817976766 / +919016985848

🏃🏻🏃🏻🏃🏻આજે જ તમારું સેશન બુક કરો!

*દર શનિવારે ફ્રી ચેક-અપ*

09/01/2026

15 वर्षों से चली आ रही कमर और घुटने के दर्द से राहत – सफल उपचार

इस मरीज को पिछले 15 सालों से कमर और घुटने में लगातार दर्द की समस्या थी, जिसकी वजह से चलने-फिरने, बैठने-उठने और रोज़मर्रा के कामों में काफी परेशानी हो रही थी। कई जगह इलाज कराने के बाद भी पूरी राहत नहीं मिल पा रही थी।

सही जाँच, उचित उपचार और नियमित देखभाल के बाद अब मरीज को दर्द से काफी राहत मिल चुकी है और वह पहले से बेहतर और सहज महसूस कर रहा/रही है। लंबे समय से चले आ रहे दर्द में सुधार होना धैर्य, सही इलाज और मरीज के सहयोग से ही संभव हो पाता है।

हमारा प्रयास हमेशा यही रहता है कि मरीज को बिना दर्द के एक बेहतर और सक्रिय जीवन मिल सके

Address

Deesa
385535

Opening Hours

Monday 10am - 1:30am
Sunday 12am - 9:45am

Alerts

Be the first to know and let us send you an email when Shree Shyam Aayurvedic And Naturopathy Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share