Desi Wealth Guru

Directions Website

Desi Wealth Guru All Types of Insurance Services

પૌત્રને ગિફ્ટ તો ઘણી આપી હશે… 🎁😄પણ એવી ગિફ્ટ આપી છે કે જે જોઈને પૌત્ર પણ કહે—“દાદા, આ ગિફ્ટ તો જબરદસ્ત છે!” 😂❤️માહિતી જો...
02/10/2026

પૌત્રને ગિફ્ટ તો ઘણી આપી હશે… 🎁😄
પણ એવી ગિફ્ટ આપી છે કે જે જોઈને પૌત્ર પણ કહે—
“દાદા, આ ગિફ્ટ તો જબરદસ્ત છે!” 😂❤️

માહિતી જોઈએ તો કોમેન્ટમાં લખો “GIFT” 👇
📩 સંપૂર્ણ માહિતી તમને મોકલી આપીશું.

26/09/2026
🎓❤️ બાળકોનું ભવિષ્ય માત્ર સપનાથી નહીં, આયોજનથી પણ બને છે!આજે બાળકો માટે સારું શિક્ષણ જોઈએ છે,તો તેની સાથે આવતીકાલના શિક્...
22/09/2026

🎓❤️ બાળકોનું ભવિષ્ય માત્ર સપનાથી નહીં, આયોજનથી પણ બને છે!

આજે બાળકો માટે સારું શિક્ષણ જોઈએ છે,
તો તેની સાથે આવતીકાલના શિક્ષણ ખર્ચનું આયોજન પણ જરૂરી છે.

નાની ઉંમરથી નિયમિત બચત અને યોગ્ય નાણાકીય આયોજન દ્વારા
બાળકોના મોટા સપનાઓ માટે આજે જ તૈયારી કરી શકાય. 🌱📚

👉 શિક્ષણ માટે આયોજન
👉 પરિવારની સુરક્ષા
👉 લાંબા ગાળાની બચત
👉 ભવિષ્ય માટે નાણાકીય આયોજન

આજનું આયોજન… બાળકોના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત! ✨

📍 Man Insurance Services, Fatepura
🤝 હંમેશાં આપની સાથે

💰 માત્ર ₹2,600 પ્રતિમાસની બચત… માત્ર 5 વર્ષ માટે!અને મેળવો ₹2,01,000 સુધીની મોટી રકમ 💰✨સાથે પરિવારની સુરક્ષા માટે 👇🛡️ ₹1...
20/09/2026

💰 માત્ર ₹2,600 પ્રતિમાસની બચત… માત્ર 5 વર્ષ માટે!
અને મેળવો ₹2,01,000 સુધીની મોટી રકમ 💰✨
સાથે પરિવારની સુરક્ષા માટે 👇
🛡️ ₹18 લાખ સુધીનું આકસ્મિક વીમા કવચ
🌿 ₹3 લાખ સુધીનું કુદરતી વીમા કવચ
🏥 ₹3 લાખ સુધીનો આકસ્મિક હોસ્પિટલ ખર્ચ
🎁 અને સાથે ખાસ આકર્ષક GIFT મેળવવાની તક!
નાની બચત આજે…
મોટી સુરક્ષા અને ભવિષ્યની તૈયારી કાલે. ❤️
⏳ માત્ર 5 વર્ષની ટૂંકી મુદત!
👉 તો રાહ કોની જુઓ છો? આજે જ માહિતી મેળવો.
📍 Man Insurance Service – Fatepura
વિશ્વાસ • સુરક્ષા • ભવિષ્ય

17/04/2026

શું તમે પણ તમારા બાળકો ના લગ્ન ધૂમ ધામ થી કરવા માંગી છો ?

Address

Man Insurance Services Near I. K Desai High School
Fatehpura
389172

Alerts

Be the first to know and let us send you an email when Desi Wealth Guru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share