Vayu Ayurvedic Chikitshalay

Call Directions Contact the business

Vayu Ayurvedic Chikitshalay Ayurvedic Hospital Junagadh

🦴 મેરુદંડ છે શરીરનો મુખ્ય આધારવાત દોષ વધે ત્યારે શરૂ થાય કમર, ગળા અને પીઠનો દુખાવો.આયુર્વેદ આપે મૂળમાંથી સારવાર 🌿📍 Vayu ...
24/01/2026

🦴 મેરુદંડ છે શરીરનો મુખ્ય આધાર
વાત દોષ વધે ત્યારે શરૂ થાય કમર, ગળા અને પીઠનો દુખાવો.
આયુર્વેદ આપે મૂળમાંથી સારવાર 🌿

📍 Vayu ayurveda hospital
📞 9081779979

18/01/2026

🪨 પિત્તાશયની પથરી?
ઓપરેશન વગર શક્ય છે રાહત 🌿
આયુર્વેદિક ઉપચારથી કુદરતી સારવાર ✨
📍 Vayu ayurveda hospital
📞 9081779979



આ મકરસંક્રાંતિએતમારા જીવનમાં આરોગ્ય, આનંદ અને સુખહંમેશા ઊંચે ઉડે 🪁
14/01/2026

આ મકરસંક્રાંતિએ
તમારા જીવનમાં આરોગ્ય, આનંદ અને સુખ
હંમેશા ઊંચે ઉડે 🪁

🌸 સ્ત્રી સ્વાસ્થ્ય = સાચી તાકાત 🌸માસિક અનિયમિતતા, સફેદ પાણી, PCOD, હોર્મોનલ સમસ્યા…આ બધું હવે સહન નહીં — આયુર્વેદિક સારવ...
10/01/2026

🌸 સ્ત્રી સ્વાસ્થ્ય = સાચી તાકાત 🌸
માસિક અનિયમિતતા, સફેદ પાણી, PCOD, હોર્મોનલ સમસ્યા…
આ બધું હવે સહન નહીં — આયુર્વેદિક સારવારથી કુદરતી રીતે ઉપચાર શક્ય છે.

✨ ગર્ભાશય મજબૂત બનાવો
✨ હોર્મોન બેલેન્સ કરો
✨ સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવો

📍 Vayu Ayurvedic Hospital

📞 9081779979

🦋 થાયરોઇડ સમસ્યા?હાઇપર & હાઇપોથાયરોઇડ જાણો🔴 હાઇપરથાયરોઇડ▪️ વજન ઘટે▪️ હ્રદય ધબકારા ઝડપી▪️ વધારે પસીનો▪️ ચિંતા, ગુસ્સો🔵 હા...
06/01/2026

🦋 થાયરોઇડ સમસ્યા?

હાઇપર & હાઇપોથાયરોઇડ જાણો

🔴 હાઇપરથાયરોઇડ
▪️ વજન ઘટે
▪️ હ્રદય ધબકારા ઝડપી
▪️ વધારે પસીનો
▪️ ચિંતા, ગુસ્સો

🔵 હાઇપોથાયરોઇડ
▪️ વજન વધે
▪️ થાક, આળસ
▪️ કબજિયાત
▪️ ઠંડી વધારે લાગે

🌿 આયુર્વેદિક સારવાર ઉપલબ્ધ
✔️ કુદરતી
✔️ બિનઆડઅસર
✔️ મૂળ કારણ પરથી સારવાર

📍 Vayu Ayurvedic Hospital
📞 9081779979
📌 Junagadh

🌸 માતૃત્વનો સ્વપ્ન હવે દૂર નથી 🌸આયુર્વેદિક રીતે સ્ત્રી વંધ્યત્વની સુરક્ષિત અને કુદરતી સારવાર..📞 9081779979🏥 Vayu Ayurved...
04/01/2026

🌸 માતૃત્વનો સ્વપ્ન હવે દૂર નથી 🌸

આયુર્વેદિક રીતે સ્ત્રી વંધ્યત્વની સુરક્ષિત અને કુદરતી સારવાર..
📞 9081779979
🏥 Vayu Ayurvedic Hospital




02/01/2026

🫁 શ્વસન તંત્રના રોગોમાં આયુર્વેદિક ઉપચાર 🌿
સ્વસ્થ શ્વાસ માટે આજે જ સંપર્ક કરો.

📞 +91 90817 79979

S-225, એપલવુડ સિટી મોલ, વંથલી રોડ, મધુરમ બાયપાસ, જુનાગઢ,362001




ઓપરેશન વગર કાયમી ઇલાજ• કમર-ગરદનમાં મણકાની તકલીફ• કમર-ગરદનમાં નસ દબાવી/દુખાવો• હાથ-પગમાં ખાદ ચડી જવી• સાઇટીકા• ઘૂંટણનો ઘસ...
31/12/2025

ઓપરેશન વગર કાયમી ઇલાજ

• કમર-ગરદનમાં મણકાની તકલીફ
• કમર-ગરદનમાં નસ દબાવી/દુખાવો
• હાથ-પગમાં ખાદ ચડી જવી
• સાઇટીકા
• ઘૂંટણનો ઘસરો/દુખાવો
• એડીનો સોજો/દુખાવો

તો આજે જ મુલાકાત લો

consult today
+91 90817 79979

S-225, એપલવુડ સિટી મોલ, વંથલી રોડ, મધુરમ બાયપાસ, જુનાગઢ
362001

વિનામૂલ્ય નિદાન

આયુર્વેદ અપનાવો અને ઓપરેશન થી બચો…મળમાર્ગ માં થતા રોગો જેવા કે :• હરસ – મસા• વાઘિયા• ભગંદર• સંડાશ કરતી વખતે તાજું લોહી પ...
23/12/2025

આયુર્વેદ અપનાવો અને ઓપરેશન થી બચો…

મળમાર્ગ માં થતા રોગો જેવા કે :
• હરસ – મસા
• વાઘિયા
• ભગંદર
• સંડાશ કરતી વખતે તાજું લોહી પડે.
• મળમાર્ગ ની જગ્યાએ સોજો આવે.
• સંડાશ કરતી વખતે દુખાવો થાય.
• લાંબા ગાળા થી કબજિયાત રહેવી.
Book Your Appointment:
📞 +91 90817 79979
[email protected]

📍S- 225, Applewood city mall, vanthali road ,Madhuram bypass,Junagadh 362001
#હરસ #ભગંદર #મસા #વાઘિયા ayurveda..

This Holika dahan , we hope remove all negativity, and fill your life with immense positivity.🙏
13/03/2025

This Holika dahan , we hope remove all negativity, and fill your life with immense positivity.🙏



Address

S225, Applewood Citymall, Madhuram
Junagadh
362001

Telephone

+919081779979

Website

Alerts

Be the first to know and let us send you an email when Vayu Ayurvedic Chikitshalay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vayu Ayurvedic Chikitshalay:

Shortcuts

Share