Ghd Matar

Directions

Ghd Matar Government Homoeopathic dispensary

22/09/2026
ઉમંગ શર્મા  matarમાતર ખાતે નિઃશુલ્ક આયુર્વેદ-હોમિયોપેથિક નિદાન કેમ્પ યોજાયો:વડાપ્રધાનના જન્મદિવસ અને રાષ્ટ્રીય આયુર્વેદ ...
17/09/2026

ઉમંગ શર્મા matar
માતર ખાતે નિઃશુલ્ક આયુર્વેદ-હોમિયોપેથિક નિદાન કેમ્પ યોજાયો:વડાપ્રધાનના જન્મદિવસ અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં આયોજન
https://www.divyabhaskar.co.in/local/gujarat/kheda/matar/news/kheda-matar-ayurveda-health-camp-narendra-modi-birthday-139058492.html

*તમારા શહેર, જિલ્લા, પંચાયતના તાજા સમાચાર આખો દિવસ વાંચો, ફ્રીમાં, માત્ર દિવ્ય ભાસ્કર એપ પર*
https://divya.bhaskar.com/GIId9CgUfYb

દિવ્યભાસ્કર ડિજિટલ
ઉમંગ શર્મા

Kheda Matar Ayurveda health camp for PM Narendra Modi birthday latest updates. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2026 નિમિત...

🌿 નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથિક મેગા કેમ્પનું આયોજન! 🌿માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તથા 'રાષ્ટ્ર...
17/09/2026

🌿 નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથિક મેગા કેમ્પનું આયોજન! 🌿
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તથા 'રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2026' નિમિત્તે ખેડા જિલ્લામાં આરોગ્ય કેમ્પ યોજાયો. નિયામકશ્રી આયુષની કચેરી (ગાંધીનગર) અને જિલ્લા આયુર્વેદ શાખા (નડિયાદ) ના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું (હરિયાળા) અને સરકારી હોમિયોપેથિક દવાખાનું (માતર) દ્વારા આ સુંદર આયોજન મોતીપુરા ગામ ખાતે બળિયાદેવ મંદિર માં કરવામાં આવ્યું હતું.
ગ્રામજનોએ ઉત્સાહભેર આ કેમ્પનો લાભ લીધો, જેની ઝલક નીચે મુજબ છે:
🩺 આયુર્વેદ નિદાન/સારવાર: 86 લાભાર્થી
💊 હોમિયોપેથી નિદાન/સારવાર: 83 લાભાર્થી
🧘 સ્વાસ્થ્યવૃત્ત માર્ગદર્શન: 206 લાભાર્થી
📄 IEC (માહિતી પત્રિકા) વિતરણ: 170 લાભાર્થી
☕ રોગપ્રતિકારક ઉકાળા વિતરણ: 55 લાભાર્થી
💧 આર્સેનિક આલ્બ. દવા વિતરણ: 60 લાભાર્થી

નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત  નડિયાદના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક દવાખાનું...
25/08/2026

નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નડિયાદના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક દવાખાનું માતર જિલ્લો ખેડા દ્વારા તારીખ 25- 8- 2026 મંગળવાર વારના રોજ પોલીસ લાઈન માતર ખાતે હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
નિદાન સારવાર કેમ્પ લાભાર્થી= 76
સ્વસ્થવૃત શિબિર લાભાર્થી=120
પત્રિકા વિતરણ લાભાર્થી=60
Arsenic Alb વિતરણ લાભાર્થી=105
કુલ લાભાર્થી= 361

આજ રોજ તા. 13/08/26 ગુરૂવારના રોજ નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા , ખેડ...
13/08/2026

આજ રોજ તા. 13/08/26 ગુરૂવારના રોજ નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા , ખેડા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક દવાખાનું,માતર દ્વારા રોહિત વાસ, માતર ખાતે મફત હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ અને સ્વસ્થવૃતનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત તમામ રોગોની હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિથી સારવાર કરવામા આવી
હોમિયોપેથીક IEC પત્રિકા અને આર્સેનિક આલ્બમનું વિતરણ કરવામા આવ્યું
જેમા નીચે મુજબના લાભાર્થીઓ એ લાભ લીધો.
નિદાન સારવાર લાભાર્થીઓ- ૫૬
સ્વસ્થવૃત લાભાર્થીઓ- ૧૮૦
IEC વિતરણ - ૬૨
આર્સેનિક આલ્બમ લાભાર્થી : ૭૫

નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નડિયાદના માર્ગદર્શન હેઠળ ૧૨ મા આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિ...
20/06/2026

નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નડિયાદના માર્ગદર્શન હેઠળ ૧૨ મા આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સરકારી હોમિયોપેથીક ઓપીડી માતર દ્વારા કુમાર શાળા ખાતે યોગ સેશન અને યોગ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું.યોગ ઇન્સ્ટ્ર્ક્ટર દ્વારા બાળકોને વિવિધ યોગ આશનો કરાવી યોગ કરવાથી થતા ફાયદા સમજાવવામા આવ્યા.
લાભાર્થી: ૧૮૪

આજ રોજ તા.18/5/26 સોમવારના રોજ નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા , ખેડા જ...
18/05/2026

આજ રોજ તા.18/5/26 સોમવારના રોજ નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા , ખેડા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક ઓપીડી ,માતર દ્વારા મોટી ભાગોળ, માતર ખાતે મફત હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ અને સ્વસ્થવૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત તમામ રોગોની હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિથી સારવાર કરવામા આવી
હોમિયોપેથીક IEC પત્રિકાનુ વિતરણ કરવામા આવ્યું
જેમા નીચે મુજબના લાભાર્થીઓ એ લાભ લીધો.
નિદાન સારવાર લાભાર્થીઓ-૮૯
સ્વસ્થવૃત લાભાર્થીઓ- ૧૮૨

આજરોજ 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથીક દિન નિમિત્તે  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ  નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિ...
13/04/2026

આજરોજ 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથીક દિન નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ખેડાના માર્ગદર્શનથી
સરકારી હોમિયોપેથીક ઓપીડી માતર ,જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનું આંત્રોલી , આયુષ્યમાન આરોગ્ય મંદિર હરિયાળાના સંયુક્ત ઉપક્રમે રામપુરા ખાતે આયુર્વેદિક તથા હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આયુષ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લાભાર્થી :
આયુર્વેદિક લાભાર્થી -93
હોમિયોપેથી લાભાર્થી -84
IEC અને પુસ્તિકા,પત્રિકા વિતરણ -175
સ્વસ્થ વૃત્ત -250

World Homoeopathy Day celebration on 10th April 2026 by Government Homoeopathic Dispensary Matar at CHC Matar, Dist.Khed...
13/04/2026

World Homoeopathy Day celebration on 10th April 2026 by Government Homoeopathic Dispensary Matar at CHC Matar, Dist.Kheda

Address

Community Health Centre, Ta. Matar, Dist. Kheda
Kheda
387530

Opening Hours

Monday 8:30am - 12:30pm
4pm - 6pm
Tuesday 8:30am - 12:30pm
4pm - 6pm
Wednesday 8:30am - 12:30pm
4pm - 6pm
Thursday 8:30am - 12:30pm
4pm - 6pm
Friday 8:30am - 12:30pm
4pm - 6pm
Saturday 8:30am - 12:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Ghd Matar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share