Lifecare ICU,Patan

Call Directions Contact the business

Lifecare ICU,Patan Lifecare ICU is a 15 Bed Critical Care Unit situated in the middle of the city.

કેશલેસ સારવાર ઉપલબ્ધ 💐🌺
07/08/2026

કેશલેસ સારવાર ઉપલબ્ધ 💐🌺

31/07/2026

સર્પદંશ થી સિરિયસ કન્ડિશનમાં આવેલી એક ગરીબ પરિવારની માસૂમ દીકરીને ગામલોકો, સામાજિક આગેવાનો, શાળાના શિક્ષકોના અને અમારી ટીમના સાથ અને સહકારથી સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં અમે ડિસ્ચાર્જ કરી શક્યા.

અમારા પર મુકેલા વિશ્વાસ બદલ સૌકોઈનો આભાર..
Pragnesh Patel

Prakash Atumbiya

Divyang Patel

Parmar Dhaval

Radtod Ashok Rathod Ashok

Vikram Thakor

અમારી ટીમના અભિન્ન અંગ અને એક્સ્પર્ટ ડોક્ટર Divyang Patel દિવ્યાંગભાઈ પટેલ ને જન્મદિવસની શુભેચ્છાઓ.. 🌺💐💥
18/07/2026

અમારી ટીમના અભિન્ન અંગ અને એક્સ્પર્ટ ડોક્ટર Divyang Patel દિવ્યાંગભાઈ પટેલ ને જન્મદિવસની શુભેચ્છાઓ.. 🌺💐💥

પાટણના રત્ન કર્નલ નીતિનભાઈ જોશી સાહેબે અમને મુલાકાત આપી તે વખતની એક તસ્વીર..😊
21/06/2026

પાટણના રત્ન કર્નલ નીતિનભાઈ જોશી સાહેબે અમને મુલાકાત આપી તે વખતની એક તસ્વીર..
😊

Prakash Atumbiya Well Done 👍🏻 Donated blood for one of the needy patients in such terrific heat ☀️ when there is shortag...
06/06/2026

Prakash Atumbiya Well Done 👍🏻

Donated blood for one of the needy patients in such terrific heat ☀️ when there is shortage of blood.🩸

Keep Doing Good Work Brother.

લોહીની અછત હોય ત્યારે આટલી ગરમીમાં ☀️ એક જરૂરિયાતમંદ દર્દી માટે રક્તદાન કર્યું. 🩸
પ્રકાશભાઈ, સારું કામ કરતા રહો.

મેડિકલ ઇમરજન્સીમાં હંમેશા આપની સાથે..સંપર્ક - 9106035842
25/05/2026

મેડિકલ ઇમરજન્સીમાં હંમેશા આપની સાથે..

સંપર્ક - 9106035842

ટીબીના લક્ષણો જેવા કે૰ લાંબા સમયથી થતી ખાંસી ૰ ગળફા માં લોહી પડવું ૰ ભૂખ ના લાગવી કે વજન ઘટવું ૰ થાક કે અશક્તિ લાગવી વગે...
24/03/2026

ટીબીના લક્ષણો જેવા કે

૰ લાંબા સમયથી થતી ખાંસી
૰ ગળફા માં લોહી પડવું
૰ ભૂખ ના લાગવી કે વજન ઘટવું
૰ થાક કે અશક્તિ લાગવી

વગેરે હોઈ શકે છે..

સમયસર તપાસ અને સારવારથી ટીબી મટાડી શકાય છે.

જરૂર લાગે તો અચૂક સલાહ લો.

લાઈફકેર હોસ્પિટલ
પાટણ

ફેફસાના રોગો / શ્વાસની તકલીફ / ન્યુમોનિયા માટે સંપૂર્ણ સારવાર. લાઇફકેર આઈ સી યુ, પાટણ. સંપર્ક - મહેશ ઠાકોર, 8320136680
16/02/2026

ફેફસાના રોગો / શ્વાસની તકલીફ / ન્યુમોનિયા માટે સંપૂર્ણ સારવાર.

લાઇફકેર આઈ સી યુ,
પાટણ.

સંપર્ક - મહેશ ઠાકોર, 8320136680

💥 Good News 💥Cashless Facility For The Patients Of  Manipal Cigna Health Insurance Company At Our Life Care ICU - Patan ...
05/02/2026

💥 Good News 💥

Cashless Facility For The Patients Of Manipal Cigna Health Insurance Company At Our Life Care ICU - Patan has started.

Along With Bajaj Allianz General Insurance Co. Ltd
Universal Sompo GIC
MediAssist TPA &
AKNA TPA Co.

ManipalCigna Health Insurance

મનીપાલ સિગ્ના હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીના દર્દીઓ માટે અમારા લાઇફ કેર આઇસીયુ - પાટણ ખાતે કેશલેસ સુવિધા શરૂ થઈ છે.

કેન્સર અંગે જરૂરી માહિતી…૧ - તમાકુ / પાન / બીડી / દારૂ જેવા વ્યસનો ટાળો.૨ - કેમિકલ વાળો બહાર નો ખોરાક ટાળો.૩ - નિયમિત તપ...
04/02/2026

કેન્સર અંગે જરૂરી માહિતી…

૧ - તમાકુ / પાન / બીડી / દારૂ જેવા વ્યસનો ટાળો.

૨ - કેમિકલ વાળો બહાર નો ખોરાક ટાળો.

૩ - નિયમિત તપાસ કરાવો - કેન્સર સ્ક્રિનિગ કરવાથી કેન્સરનું નિદાન ઝડપી થાય છે અને ઝડપી નિદાન થી
કેન્સરની વધુ સારી સારવાર કરી શકાય છે.

૪ - કેન્સરને અવગણશો નહીં. અદ્યતન સારવાર અને ટેકનોલોજીથી કેન્સરને હરાવી શકાય છે.

Address

8/Subhadra Nagar, Station Road
Patan
384265

Telephone

+919023110773

Website

Alerts

Be the first to know and let us send you an email when Lifecare ICU,Patan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Lifecare ICU,Patan:

Share