Kilos & Inches

Directions

Kilos & Inches Helping you lose weight with the desi diet method. No pills, no powders, just the food you love. Get a Free consultation now! That’s why I created Kilos & Inches.

I know what it feels like when clothes don’t fit, the mirror feels like your biggest enemy, and diets never seem to work. I’ve been there, the tears, the doubts, the sleepless nights, wondering if something is wrong with me. With our Desi Diet Method, you don’t need powders, pills, or extreme gyms; you get to eat the food you already love, food that heals and nourishes. And the best part? You’re never left on your own. You can call us unlimited times whenever you feel stuck, confused, or demotivated; we’ll always be there to guide and lift you back up. This isn’t just about losing kilos or inches; it’s about regaining your confidence, energy, and joy. Book your FREE consultation today and take the first step toward the healthier, happier you.

- Dr. Khushbu Detroja

You don’t need another page telling you to eat less.You need to understand your body, make better food choices, and stop...
30/09/2026

You don’t need another page telling you to eat less.

You need to understand your body, make better food choices, and stop falling for weight-loss myths.

And that is what I am here for.

Follow Kilos & Inches for advice you can actually use in real life.
[weight loss tips, health tips, healthy eating, motivation, motivational quote, nutritionist in Rajkot]

29/09/2026

Seeds healthy છે, પણ કયા seeds ક્યારે ખાવા, એ ખબર છે?

જો ના તો આ reel છેક સુધી જુઓ અને આવી જ વધુ informative videos માટે ફૉલો કરો Kilos & Inches.

26/09/2026
6 kgs down in just 2 months.No starving and no extreme restrictions. Just the right nutrition, consistency, and a routin...
24/09/2026

6 kgs down in just 2 months.

No starving and no extreme restrictions. Just the right nutrition, consistency, and a routine she could actually sustain.

Want to begin your own journey? DM “TRANSFORMATION” and let’s talk.
[weight loss tips, health tips, healthy eating, motivation, motivational quote, nutritionist in Rajkot]

23/09/2026

Fasting એટલે પેટને થોડો break આપવો પણ આપણે શું કરીએ છીએ?

સવારથી સાંજ સુધી ફરાળી food ચાલુ જ રાખીએ છીએ. ભગવાન પણ ઉપરથી વિચારતા હશે, “વાહ! આવો ઉપવાસ?”

Fasting time એ deep-fried અને calorie-dense ફરાળી options avoid કરો અને easy-to-digest food પર વધારે focus કરો.

છતાં confusion હોય અને healthy way માં fasting કરવું હોઈ તો comment કરો word “SABUDANA”.

તમારી Gujarati થાળીને diet plate માં convert કરવાની જરૂર નથી. બસ થોડું smarter રીતે adjust કરતા શીખવાની જરૂર છે.રોટલી-શા...
22/09/2026

તમારી Gujarati થાળીને diet plate માં convert કરવાની જરૂર નથી. બસ થોડું smarter રીતે adjust કરતા શીખવાની જરૂર છે.

રોટલી-શાક, પૌંઆ, dal-rice કે fruits માં protein, fibre અને right pairings add કરવાથી તમારી regular plate વધુ balanced બની જાય છે.

અને રોજ શું add કરવું એ confuse કરતું હોય, તો comment “plate” અને હું simple Plate Upgrade Guide share કરીશ.

જે તમારી daily regular meal ને એક complete nutrition rich plate માં convert કરી દેશે.
[weight loss tips, health tips, healthy eating, fasting secrets, nutritionist in Rajkot, balanced food, enjoy favourite food]

21/09/2026

Toilet માં phone સાથે હોય, તો 5 minutes ક્યારે 20 બની જાય, ખબર જ નથી પડતી.

એ વધારાનો સમય જ નીચેની veins પર pressure વધારે છે, જે આગળ જઈને piles કે fissures નું કારણ બની શકે છે.

અને જો રોજ લાંબા સમય સુધી બેસવું જ પડતું હોય, તો plate માં fiber ઓછું અને પાણી ઓછું પિતા હોવાનો signal હોઈ શકે છે.

આ reel એવા લોકોને share કરો જે તમારાથી પણ વધારે time toilet માં કાઢે છે.

PMOS માં સૌથી મોટો question ઘણી વાર એ જ હોય છે કે, “હવે ખાવું શું?”Answer માટે બસ left swipe કરતા જાઓ.આ post માં બતાવેલા...
18/09/2026

PMOS માં સૌથી મોટો question ઘણી વાર એ જ હોય છે કે, “હવે ખાવું શું?”

Answer માટે બસ left swipe કરતા જાઓ.

આ post માં બતાવેલા simple food swaps તમારા everyday meals માં easily fit થઈ શકે છે.

જો તમારા કોઈ friend કે family member પણ PMOS સાથે struggle કરતા હોય, તો આ post એમની સાથે જરૂર share કરો.
[weight loss tips, health tips, healthy eating, fasting secrets, nutritionist in Rajkot, weight loss cheat codes, fat loss tips]

17/09/2026

એવા food જેની મદદથી મેં 33 kgs weight loss કર્યુ છે. તે પણ બસ 6 જ months માં.

તેની list video માં already mentioned જ છે.

આજથી જ આ food options તમારા daily lifestyle માં add કરો અને ફાયદા તમારી જાતે જ અનુભવો.

અને આવી જ વધુ transformation related videos માટે ફૉલો કરો Kilos & Inches.

16/09/2026

સાચું કહેજો, જયારે કોઈ કામ કરતા હોવ અને તમારા partner પણ તેમાં તમારો સાથ આપે ત્યારે તે કામ કેટલું easy થઇ જાય છે.

બસ આવું જ કંઈક fitness goals માં પણ લાગુ પડે છે.

આ video પૂરો જુઓ અને છતાં પણ કંઈ ન સમજાય તો જરા પણ મૂંઝાયા વગર comment કરો word COUPLE and I will share a playbook with you.

Address

Rajkot
3600001

Website

Alerts

Be the first to know and let us send you an email when Kilos & Inches posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category