Nirant Homeopathy Rajkot

Directions Website

Nirant Homeopathy Rajkot Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nirant Homeopathy Rajkot, Medical and health, 102, Diamond Plaza, 80 Feet Road, Near Speedwell Party Plot, Rajkot.

🌿 Natural Healing Through Homeopathy
👩‍⚕️ Dr. Pooja Pativala (BHMS, NCH)
🏥 Nirant Homeopathy Clinic, Rajkot
💬 Personalized Care For Chronic & Acute Conditions
📞 Book Appointment Today

27/08/2026
22/08/2026

આ શ્રાવણ મહિને માત્ર આહાર જ નહિ, પણ બીમારીઓ અને કડવી દવાઓથી પણ મુક્તિ મેળવો! 🌿✨

જો લાંબા ગાળાના રોગો કે સ્ટ્રેસ તમને અંદરથી પરેશાન કરતા હોય, તો નિરાંત હોમિયોપેથીની સાત્વિક અને મીઠી ગોળીઓ તમારા શરીરને કોઈ પણ આડઅસર (Side Effects) વગર મૂળમાંથી સાજુ કરે છે.

🏥 Dr. Pooja Pativala - નિરાંત હોમિયોપેથી

20/08/2026

⚡️ Headache હોય કે Period Cramps — દર વખતે painkiller જ solution છે?

હોમિયોપેથીમાં acute complaints માટે પણ સારવારના વિકલ્પો હોય છે. 💊🌿

પણ કોઈપણ remedy પોતાની રીતે લેતા પહેલાં યોગ્ય હોમિયોપેથિક guidance લેવી જરૂરી છે.

🚫 Myth: Homeopathy is only for long-term problems
✅ Acute complaints માટે પણ હોમિયોપેથીનો ઉપયોગ થાય છે.

તમારા symptoms માટે યોગ્ય remedy જાણવા માટે expert guidance લો.

📲 Follow for more health & homeopathy tips.

07/08/2026
26/07/2026

મચ્છરોને તમારા ઘરનો રિવ્યૂ ખરાબ આપવા દો! ડેન્ગ્યુથી બચવું એકદમ સરળ છે:

ઘરમાં કે આસપાસ પાણી ભરાઈ ન

રહેવા દો.

કૂલર અને ટાંકી અઠવાડિયે એકવાર સાફ કરી સુકાવો.

સવાર-સાંજ બારી-બારણાંની જાળી બંધ રાખો.

જો અચાનક સખત તાવ, શરીરનો દુખાવો કે આંખોમાં દુખાવો થાય, તો વિલંબ કર્યા વગર અમારો સંપર્ક કરો.

15/07/2026

ખીલ માત્ર ચહેરા પર નથી થતા... આત્મવિશ્વાસ પર પણ અસર કરે છે 😢

✅️.ખીલ છુપાવવાને બદલે તેનું સાચું કારણ જાણો અને યોગ્ય સારવાર લો

{Acne Treatment Gujarat, Pimples Treatment, Acne Solution, Hormonal Acne, Face Pimples, Gujarati Skin Care, Acne Scar Treatment, Homeopathy for Pimples, Skin Care Tips Gujarati, Pimples on Forehead, Jawline Acne, Cheek Acne, Healthy Skin, Skin Clinic Gujarat, Nirant Homeopathy Clinic}




reelsinstagram

11/07/2026

🚨 Stop Losing Your Hair Before It's Too Late! 💇‍♂️

{hair loss causes, hair fall solution, hair loss treatment, stop hair fall, hair growth tips, male pattern baldness, hair thinning remedy, hair loss for men, hair loss for women}

05/07/2026

💊 વર્ષોથી દવા લો છો... છતાં સમસ્યા ફરી-ફરી આવે છે?

દરેક રોગ માત્ર દવાથી નહીં, પરંતુ તેના મૂળ કારણ સુધી પહોંચીને જ લાંબા સમયનો ફેરફાર શક્ય બને છે.

🌿 નિરંત હોમિયોપેથી ક્લિનિકમાં દરેક દર્દીને તેમની તકલીફ, શરીરની પ્રકૃતિ અને સંપૂર્ણ હિસ્ટ્રીના આધારે વ્યક્તિગત સારવાર આપવામાં આવે છે.

જો તમે પણ નીચેની કોઈ સમસ્યાથી પરેશાન છો:
✔️ એલર્જી
✔️ માઇગ્રેન
✔️ સ્કિન પ્રોબ્લેમ
✔️ થાયરોઇડ
✔️ PCOS
✔️ વાળ ખરવા
✔️ વારંવાર થતી બીમારીઓ

તો આજે જ એકવાર નિષ્ણાતની સલાહ લો.

📞 એપોઇન્ટમેન્ટ માટે આજે જ સંપર્ક કરો.

💬 "માહિતી" લખીને કોમેન્ટ કરો અથવા અમને Direct Message કરો.

નિરંત હોમિયોપેથી ક્લિનિક 🌿 સ્વસ્થ જીવન તરફ એક વિશ્વાસભર્યું પગલું.

Address

102, Diamond Plaza, 80 Feet Road, Near Speedwell Party Plot
Rajkot
360005

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 8pm

Alerts

Be the first to know and let us send you an email when Nirant Homeopathy Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share