26/10/2026
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગાંધીનગર તથા નિયામકશ્રી આયુષની કચેરી - ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી - પાટણ ના માર્ગદર્શન હેઠળ *સરકારી હોમિયોપેથી દવાખાનુ સિદ્ધપુર* તથા *આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) સમોડા,તા સિદ્ધપુર, જિ- પાટણ*
દ્વારા *ગામ - મુડાણા* ખાતે આજ રોજ તા *26/10/2026* ને *નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ* નું આયોજન કરવામાં આવ્યુ.