Satyam Homoeopathy Clinic

Call Directions Website Contact the business

Satyam Homoeopathy Clinic Dr. Namrata Hisoriya is homeopathic doctor & counseling psychologist with 7+ yrs experience at Satyam Homoeopathy Clinic in Surat, India.

She treats childhood, mental, skin, respiratory & joint issues, hair fall, asthma & diabetes. Searching Homeopathy Clinic in Surat, India? Satyam Homeopathy Clinic is best Homeopathic Clinic near Surat, India. Dr. Namrata Hisoriya is a homeopathic doctor and counselling psychologist. She has been helping people for over 7 years. She treats many kinds of problems, such as illnesses in children, mental health issues, skin problems, breathing problems, joint pain, hair loss, asthma, diabetes and many other diseases. Dr. Namrata is a trusted expert for homeopathic treatment near Surat.

14/10/2026

Post viral weakness since 2 month...
Relief after homoeopathic treatment...

A case of epidermoid cyst successfully cure by homoeopathy...
08/10/2026

A case of epidermoid cyst successfully cure by homoeopathy...

Real experiences. Real results.Thank you for sharing your journey with us. 💙
24/07/2026

Real experiences. Real results.
Thank you for sharing your journey with us. 💙

03/07/2026

આ વાત ઘણા લોકો નથી જાણતા...
એકવાર આ Reel જરૂર જુઓ. 👇

26/06/2026

🧠 “મમ્મી… મારું માથું દુખે છે…”

આ એક સામાન્ય ફરિયાદ નથી, એ બાળકનું એક ઈશારો છે 💭
દરેક બાળકનો headache અલગ કારણથી હોઈ શકે છે — ફક્ત પેઇનકિલર નહીં, સમજવું વધુ જરૂરી છે 💛
સાંભળો… સમજજો… પછી યોગ્ય નિર્ણય લો 👶

📍 Satyam Homeopathy
📌 106, Amazing Star, Near Mahavir Circle, Yogi Chowk, Surat - 395006
📞 +91 84600 71719
🌐 www.satyamhomoeopathy.com⁠

19/06/2026

3 વર્ષથી Hyperkeratosis ની સમસ્યાથી પીડાતા આ દર્દીમાં નોંધપાત્ર સુધારો.

આ સમસ્યા માટે અગાઉ વિવિધ સારવાર અને દવાઓ લેવામાં આવી હતી, પરંતુ ઇચ્છિત પરિણામ મળતું નહોતું.
હોમિયોપેથીક સારવાર શરૂ કર્યા બાદ માત્ર 1 થી 1.5 મહિનામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો.

આ કેસ વિશે વધુ જાણો. 👇

📍 Satyam Homoeopathy Clinic
સરનામું: 106, અમેઝિંગ સ્ટાર, મહાવીર સર્કલ પાસે, યોગી ચોક, સુરત - 395006
☎️ Book Your Appointment: +91 84600 71719
👉 Online Consultation: www.satyamhomoeopathy.com

3 વર્ષથી પગની ચામડી જાડી, ખરબચડી અને ફાટેલી થઈ જતી હતી...પરિવારે આ સમસ્યા માટે વિવિધ સારવાર લીધી, દવાઓ પણ બદલવામાં આવી, ...
18/06/2026

3 વર્ષથી પગની ચામડી જાડી, ખરબચડી અને ફાટેલી થઈ જતી હતી...

પરિવારે આ સમસ્યા માટે વિવિધ સારવાર લીધી, દવાઓ પણ બદલવામાં આવી, પરંતુ સંતોષકારક પરિણામ મળતું નહોતું.

ત્યારબાદ હોમિયોપેથીક સારવાર શરૂ કરવામાં આવી.

📸 આ Before & After ફોટોમાં જોઈ શકાય છે કે માત્ર 1 થી 1.5 મહિનાની સારવાર દરમિયાન નોંધપાત્ર સુધારો જોવા મળ્યો.

✔️ જાડી પડેલી ચામડીમાં ઘટાડો
✔️ ફાટેલા ભાગોમાં રાહત
✔️ ત્વચા વધુ સ્વસ્થ અને સ્વચ્છ દેખાવા લાગી

દરેક દર્દીની સ્થિતિ અને પરિણામ અલગ હોઈ શકે છે. યોગ્ય નિદાન અને વ્યક્તિગત સારવાર મહત્વપૂર્ણ છે.

જો તમને અથવા તમારા બાળકને આવી સમસ્યા હોય, તો માર્ગદર્શન માટે સંપર્ક કરો. 👇

📩 વધુ માહિતી માટે મેસેજ કરો.

📍Satyam Homoeopathy Clinic
સરનામું: 106, અમેઝિંગ સ્ટાર, મહાવીર સર્કલ પાસે, યોગી ચોક, સુરત - 395006
☎️ Book Your Appointment: +91 84600 71719
👉 Online Consultation: www.satyamhomoeopathy.com

15/06/2026

🥛 બાળક દૂધ ઓછું પીતું હોય એટલે તેની ગ્રોથ અટકી જશે - આવું જરૂરી નથી.
મુખ્ય વાત માત્ર દૂધ નહીં, પણ બાળકને મળતા પોષક તત્વોની છે.
કેલ્શિયમ, પ્રોટીન અને અન્ય જરૂરી પોષક તત્વો સંતુલિત આહારમાંથી પણ મળી શકે છે. 🍎🥗🥜
તેથી દૂધ ઓછું પીતા બાળકો માટે ગભરાવાની જગ્યાએ સમજદારીથી ખોરાક પસંદ કરવો વધુ મહત્વનો છે.

👇 DIET + તમારા બાળકની AGE
કોમેન્ટમાં લખો અને વ્યક્તિગત માર્ગદર્શન મેળવો.

📍 Satyam Homoeopathy
સરનામું: 106, અમેઝિંગ સ્ટાર, મહાવીર સર્કલ પાસે, યોગી ચોક, સુરત - 395006

Address

106, Amazing Star, Near Mahavir Circle, Yogi Chowk
Surat
395006

Opening Hours

Monday 10am - 1pm
4pm - 8:30pm
Tuesday 10am - 1pm
4pm - 8:30pm
Wednesday 10am - 1pm
4pm - 8:30pm
Thursday 10am - 1pm
4pm - 8:30pm
Friday 10am - 1pm
4pm - 8:30pm
Saturday 10am - 1pm
4pm - 8:30pm

Telephone

9714504147

Alerts

Be the first to know and let us send you an email when Satyam Homoeopathy Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Satyam Homoeopathy Clinic:

Shortcuts

Share