SiddhiHomoeopathy

Directions

SiddhiHomoeopathy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SiddhiHomoeopathy, Alternative & holistic health service, Adajan., Surat.

15/08/2026

🦠 Chandipura Virus — જાગૃતિ જ સૌથી મોટું રક્ષણ! ⚠️

Chandipura Virus ખાસ કરીને બાળકોમાં ગંભીર અસર કરી શકે છે. તેથી લક્ષણોને ઓળખવા અને સમયસર medical care લેવી ખૂબ જ જરૂરી છે. 🚨

⚠️ ધ્યાન રાખવા જેવા લક્ષણો:
🌡️ અચાનક તાવ
🤢 ઊલટી
🤕 ખૂબ માથાનો દુખાવો
⚡ આંચકી (Seizures)
😴 વધારે ઊંઘ / ગભરાટ / બેભાન જેવી સ્થિતિ

🚑 બાળકમાં તાવ સાથે ગંભીર neurological symptoms દેખાય અથવા સ્થિતિ ઝડપથી બગડે તો સમય બગાડ્યા વગર હોસ્પિટલમાં medical evaluation કરાવો.

🛡️ Prevention is better than cure!
✔️ Sandfly ના કરડવાથી બચો
✔️ સંપૂર્ણ કપડાં પહેરો
✔️ યોગ્ય insect repellent નો ઉપયોગ કરો
✔️ આસપાસ સ્વચ્છતા રાખો

🍁 જો બાળકનું સ્વાસ્થ્ય અને માનસિકતા સમજીને HOMOEOPATHY દવા આપી તેની immunity મજબૂત બનાવવામાં આવે તો બાળકને CHANDIPURA VIRUS નામના viral infectionથી બચાવી શકાય છે.

❗ અફવાઓ નહીં — સાચી માહિતી પર વિશ્વાસ રાખો.

આ માહિતી awareness માટે છે અને emergency medical treatment નો વિકલ્પ નથી.

📌 SAVE કરો — જરૂર પડે ત્યારે કામ લાગશે
📲 SHARE કરો — દરેક માતા-પિતા સુધી આ માહિતી પહોંચાડો ❤️

25/07/2026

Autoimmune disease એટલે body weak નથી,
પણ immune system confused થઈ ગયું છે. ⚠️

દરેક autoimmune condition અલગ હોય છે. યોગ્ય diagnosis, medical guidance, healthy lifestyle અને લાંબા ગાળાનું management ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તમારા શરીરના signals ને ignore ન કરો. 🌿

🌿 Homoeopathy માં દર્દીને માત્ર disease ના નામથી નહીં, પરંતુ તેના મન, શરીર, તાસીર (પ્રકૃતિ), લક્ષણો અને વ્યક્તિગત પ્રતિભાવ ને સમજીને holistic અભિગમથી સારવાર કરવામાં આવે છે.

Homoeopathy not cures diseases in man
But homoeopathy cures man in diseases

❤️ LIKE | 💬 COMMENT | 📲 SHARE | 🔖 SAVE

15/07/2026

Anger is not just an emotion... ⚠️

તે તમારા શરીર પર પણ અસર કરે છે ❌

👉 High BP
👉 Acidity
👉 Migraine
👉 Sleep Problems
👉 Heart Health

યાદ રાખો...

Uncontrolled Anger = Unhealthy Body

Calm Mind = Healthy Life 🌿

LIKE ❤️ SAVE 🔖 SHARE 📲

21/06/2026
22/05/2026

Ignatia : The Psychological Profile and Somatic Indicators

Specifically highlighting the concept of the "Good Girl or Good Boy" image. Such individuals are characterized as studious, polite, and obedient children who maintain a high level of personal discipline. These children often experience physical ailments, like fevers or digestive issues, following emotional distress caused by a loss of social standing or academic ranking. Key physical and emotional indicators include a slender build, a tendency toward sudden nocturnal anxiety, and a preference for raw foods. Ultimately, the material portrays a temperament that is deeply affected by sensitivity to criticism and a strong desire to maintain an exemplary reputation.

18/05/2026

Overthinking silently destroys the body ⚠️

જે વસ્તુ mind માં શરૂ થાય છે
તેની અસર આખા શરીર પર પડે છે ❌

👉 Stress
👉 Anxiety
👉 Acidity
👉 Sleep Problems
👉 Headache / Migraine

MINS શાંત રાખવું luxury નથી
પરંતુ તે HEALTH માટે જરૂરી છે 🌿

જો MIND શાંત રહેશે
તો BODY automatic healthy રહેશે 💯

LIKE ❤️
SHARE 📲
FOLLOW 👍🏻

03/05/2026

*Symptoms are not the problem, They are signals* ⚠️

Ignoring them = deeper issues

Stop suppressing
Start strengthening 💪

👉 Focus on immunity
👉 Focus on root cause

Real healing starts from within 🌿

Homoeopathy not only cure the disease in man
But cure the man in disease

LIKE ❤️
SHARE 📲
For better health awareness

For strengthening your immunity,
Take your appointment now.

For an appointment, Call on : +91 73832 01179

18/04/2026

શું આપણે બાળકોની immunity ને unknowingly દબાવી રહ્યા છીએ! 🤔

દરેક બાળકની immunity naturally develop થવી જરૂરી છે.
બહારથી આપેલા supplements હંમેશા solution નથી.

✔️ કુદરતી ખોરાક
✔️ માતાનું દૂધ
✔️ proper lifestyle
👉 આ જ છે સાચી immunity building

Supplements ખરાબ નથી… પરંતુ જરૂર પડે ત્યારે જ આપો!

#

To build your child immunity naturally
Take your appointment now
For an appointment, call on : +91 7383201179

30/03/2026

Taking a tablet every time is NOT healing 😳

You’re just hiding the symptoms
while the disease keeps growing inside ⚠️

Think before you suppress 🔥

Address

Adajan.
Surat
395009

Website

Alerts

Be the first to know and let us send you an email when SiddhiHomoeopathy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share