19/09/2026
🌿 વાળને Soft, Smooth અને Shiny બનાવવા આ Simple Hair Mask Try કરો!
ઘરમાં જ સરળતાથી બનાવી શકાય તેવો આ Hair Mask Dry અને Frizzy Hair ને Soft, Smooth અને Manageable બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.
✨ Hair Mask કઈ રીતે બનાવવો અને Use કરવો
✔️ 4 ચમચી દહીં, 4 ચમચી Aloe Vera Gel અને 2 ચમચી Coconut Oil સારી રીતે મિક્સ કરો
✔️ આ Mixture આખા વાળ અને Hair Length પર સરખી રીતે લગાવો
✔️ 30-60 મિનિટ રહેવા દઈ Mild Shampoo થી Wash કરો
✔️ ખૂબ Dry Hair માટે અઠવાડિયામાં 1 વખત Use કરી શકાય
💡 Regular Use કરવાથી Dry-Frizzy Hair Soft, Smooth અને Manageable બનવામાં મદદ મળી શકે છે.
🌿 આ Simple Hair Mask જરૂર Try કરો અને વાળને Natural Softness આપો.
📍 Aastha_Clinic
🏢 192, Kamal Park Society-2, Behind RK Industry-2, Opp. Zadafiya Circle, Near Kapodra Police Station, Surat, Gujarat – 395006, India
📱 +91 70461 95773 / 99747 95773.
Content creation & Managed by: Yatinnj Sutariya
Disclaimer: This information is for general awareness. Please consult a doctor for proper diagnosis and treatment.