06/10/2026
🧘 રોજ ફક્ત 15 મિનિટ આ 3 Asanas કરો અને Heart Attack થી બચો!
Heart Health Maintain રાખવા માટે Yoga અને Pranayama ની મદદથી Blood Circulation સુધારી શકાય છે.
✨ Heart Health માટે આ 3 Asanas Try કરો
✔️ Bhujangasana: પેટ પર સૂઈ હાથના ટેકે શરીર ધીરે-ધીરે ઊંચકવું, છાતી-ફેફસા ખુલે અને Blood Circulation સુધરે
✔️ Tadasana: સીધા ઊભા રહી બંને હાથ ઉપર લઈ આખા શરીરને Stretch કરવું, Heart ના Blood Flow માં મદદરૂપ
✔️ Anulom Vilom: આ Pranayama Heart Beat ને Balance રાખવામાં મદદરૂપ
💡 રોજ આ 3 Asanas Follow કરવાથી Heart Health Improve થવામાં અને Attack ના Risk ઘટાડવામાં મદદ મળી શકે છે.
🌿 તમારી પાસે Heart એક જ છે, એની કાળજી રોજિંદી Routine માં જરૂર સામેલ કરો.
To know more:
📞Contact us at +91 78744 41598 / 0261 2492200
Or visit us at Saaral Heart Center - Heart Care Without Surgery.
📍 Visit Us:
B 303/304, 3rd Floor, Wing-B, Millenium Point, Opp. Gabani kidney Hospital, Lal Darwaja Station Road, Surat.
=> Navsari
3rd Floor, Dharm Bhakti Complex, Khushal Vadi, Jamalpur, Gandevi Road, Navsari-396445
Content creation & Managed by:
Disclaimer: This information is for general awareness. Please consult a doctor for proper diagnosis and treatment.