15/10/2026
ઘણી વખત દુરબીન અથવા તો laproscopyથી surgery કરવામાં આવશે એવું સમજાવ્યા છતાં પણ ઘણા દર્દીઓને એ doubt હોય છે કે ખરેખર surgeryમાં actually કરવામાં કઈ રીતે આવે છે? કેટલા cut પડશે, કેટલા કાપા પડશે, કેટલા ટાંકા આવે? તો આ videoમાં જે gallbladder removal surgeryનો laproscopic surgeryનો video છે, જે laproscopic surgeryના મુખ્ય અને critical steps છે તો એનો એક practical demonstration એક live surgeryના through videoના માધ્યમે બતાવીએ છે. તો જેમ જોઈ શકાય છે કે સૌથી પહેલા તો દર્દીને બેહોશ કરીને એને વ્યવસ્થિત clean કરીને scrub કરીને ready કરવામાં આવે છે. તેના પછી જે ચાર મુખ્ય જગ્યાથી laproscopy એટલે કે દુરબીનના instruments જશે તેને mark કરીને laproscopic ports નાખવામાં આવે છે. ત્યારબાદ diagnostic laproscopy એટલે કે અંદર સ્થિતિ શું છે તે જોવામાં આવે છે અને એના પછી target organsનું જે પણ મહત્વપૂર્ણ dissection છે અને dissectionના critical steps છે તે કરવામાં આવે છે. આ બધું થયા બાદ જે પણ target organ છે તેમાં જે પણ મુખ્ય કામ કરવાનું છે, for example આ caseમાં gallbladder કાઢવાનું છે તો તેને separate કરીને liverમાંથી કાઢીને એક specimen retrieval bag એટલે કે થેલી જેવા materialમાં નાખીને એ જ laproscopyના નાના incision વડે બહાર કાઢીને તપાસમાં મોકલવામાં આવે છે અને જે બે ત્રણ જગ્યાએ નાના નાના hole કરેલા હોય તેને ટાંકા લઈને close કરવામાં આવે છે.
Even after explaining that a surgery will be performed using a laparoscope (or "telescope"), many patients still wonder how the procedure is actually carried out—specifically, how many incisions are made and how many stitches are required. In this video, we provide a practical demonstration of a laparoscopic gallbladder removal surgery, showcasing its key and critical steps through actual footage of the procedure. As you can see, the process begins by anesthetizing, thoroughly cleaning, and scrubbing the patient to prepare them. Next, the four specific sites where the laparoscopic instruments will enter are marked, and laparoscopic ports are inserted. This is followed by a diagnostic laparoscopy to assess the internal condition, after which the critical steps of dissecting the target organ are performed. Once the necessary work on the target organ is complete—in this case, removing the gallbladder—the organ is detached from the liver, placed into a specimen retrieval bag, and extracted through one of the small incisions to be sent for examination. Finally, the small entry points are closed with stitches.
कई बार, यह समझाने के बावजूद कि सर्जरी दूरबीन या लैप्रोस्कोपी से होगी, कई मरीज़ों को शक होता है कि सर्जरी असल में कैसे होती है? कितने कट लगेंगे, कितने चीरे लगेंगे, कितने टांके लगेंगे? तो इस वीडियो में, जो गॉलब्लैडर निकालने की सर्जरी का वीडियो है, जो लैप्रोस्कोपिक सर्जरी का वीडियो है, जो लैप्रोस्कोपिक सर्जरी के मुख्य और ज़रूरी स्टेप्स हैं, उसका एक प्रैक्टिकल डेमोंस्ट्रेशन लाइव सर्जरी के वीडियो के ज़रिए दिखाया गया है। तो जैसा कि देखा जा सकता है, सबसे पहले, मरीज़ को बेहोश किया जाता है, ठीक से साफ़ और रगड़कर तैयार किया जाता है। उसके बाद, वे चार मुख्य जगहें जिनसे लैप्रोस्कोपी, यानी दूरबीन के इंस्ट्रूमेंट्स जाएंगे, उन्हें मार्क किया जाता है और लैप्रोस्कोपिक पोर्ट डाले जाते हैं। उसके बाद, डायग्नोस्टिक लैप्रोस्कोपी, यानी अंदर क्या कंडीशन है, यह देखा जाता है और उसके बाद, टारगेट ऑर्गन्स का जो भी ज़रूरी डाइसेक्शन और डाइसेक्शन के ज़रूरी स्टेप्स हैं, उन्हें किया जाता है। यह सब हो जाने के बाद, टारगेट ऑर्गन में जो भी मेन काम करना है, जैसे इस केस में गॉलब्लैडर निकालना है, तो उसे लिवर से अलग करके, एक स्पेसिमेन रिट्रीवल बैग, यानी एक बैग जैसे मटीरियल में रखकर, लैप्रोस्कोपी के उसी छोटे से चीरे से निकालकर जांच के लिए भेजा जाता है, और जो दो या तीन छोटे छेद किए गए हैं, उन्हें टांके लगाकर बंद कर दिया जाता है।
👨⚕️ Dr. Abhishek Jaimalani (Maheshwari)
M.S., F.M.A.S., F.M.I.T.G.O. (Italy)
Senior Laparoscopic & Robotic Surgeon
📍 Shalby Hospital, Adajan, Surat
📞 For Consultation: 9427160760
🌐 Book an Appointment: www.avyuktrobolap.com