29/10/2026
સંધિવા, ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો કે વારંવાર થતા સાંધાના સોજાથી પરેશાન છો?
વડોદરાના પ્રખ્યાત સાંધા, સ્નાયુ અને વાનાં દર્દોનાં નિષ્ણાંત ડો. જીત પટેલ (M.D. Medicine, D.N.B. ઋમેટોલોજી) હવે આવી રહ્યા છે આણંદ ખાતે!
📅 તારીખ: ૦૩-૧૧-૨૦૨૬ (મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે)
⏰ સમય: સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી
📍 સ્થળ: પ્રિયા IVF હોસ્પિટલ, કેસેન્ટ હોટલની પાછળ, લાંંભવેલ રોડ, આણંદ.
(સાંધાના દુખાવા, ગાઉટ, લ્યુપસ, ચિકનગુનિયાના લીધે થતો દુખાવો તેમજ અન્ય વાનાં દર્દો માટે યોગ્ય નિદાન અને સારવાર મેળવો.)
📞 અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો: 94090 60112