17/08/2026
શ્રાવણમાં હેલ્ધી ડાયેટ
🙏 આ શ્રાવણમાં ઉપવાસ સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો!
તળેલું અને વધુ તેલવાળું ખાવાનું ટાળો અને પસંદ કરો હેલ્ધી, પૌષ્ટિક અને બેલેન્સ્ડ ડાયેટ. 🥗
✨ યોગ્ય ડાયેટ માત્ર વજન ઘટાડવા માટે નહીં, પરંતુ શરીરને અંદરથી સ્વસ્થ અને એનર્જેટિક રાખવા માટે પણ જરૂરી છે.
🌱 આ શ્રાવણમાં સંકલ્પ લો — ઓછું ઓઈલી, વધુ હેલ્ધી!
Diet & Health Centre સાથે મેળવો તમારા શરીરની જરૂરિયાત મુજબ યોગ્ય ડાયેટ માર્ગદર્શન.
Call : 9601720668