03/11/2026
રબા માત્ર એક નૃત્ય નથી, એ ખુશી, ઉત્સાહ અને જીવન જીવવાનો ઉમંગ છે!
ઇન્ડીમેક પરિવારને વડીલ બહેનો સાથે ગરબાની રમઝટ માણવાનો સુંદર અવસર મળ્યો.
અમારું માનવું છે કે વૃદ્ધાવસ્થા એટલે એકલતા નહીં, પણ ખુશીઓથી ભરેલી બીજી ઇનિંગ્સ!
Loneliness, Depression અને Dementia સામે લડવા માટે દવાઓની સાથે પ્રેમ, હૂંફ, સંગાથ અને સામાજિક જોડાણ પણ એટલાં જ જરૂરી છે.
IndiMac is always there - not just to care, but to bring smiles, happiness and togetherness.
ચાલો, વડીલોને માત્ર લાંબું આયુષ્ય નહીં, પણ સ્વસ્થ, ખુશહાલ અને આનંદમય જીવન આપીએ.|
IndiMac - Care That Comes Home. Care At Home Indimac.com
97376 65577